Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

આપણું સુરત, સ્વચ્છ સુરત, પ્રધાનમંત્રીશ્રીને આવકારવા આતુર સુરત !!!

આપણું સુરત, સ્વચ્છ સુરત, પ્રધાનમંત્રીશ્રીને આવકારવા આતુર સુરત !!! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ 17મી ડિસેમ્બરે સુરતની ધરતી પર પધારી રહ્યા છે ત્યારે આજે સ્વચ્છતાનાં સંદેશ સાથે યોજાયેલા “માનવ સાંકળ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી બાળકો અને યુવાનોમાં પણ ખૂબ પ્રિય છે, પ્રધાનમંત્રીશ્રીને આવકારવાની આતુરતા બાળકો અને યુવાનોનાં ચહેરા પર

દેશનાં સૌ નાગરિકોની સુખાકારી એ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ છે

દેશનાં સૌ નાગરિકોની સુખાકારી એ આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ છે અને એટલે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લાભવંતી યોજનાઓ જન-જન સુધી પહોંચાડી ભારતનાં વિકાસને વધુ મજબૂત, વધુ ઝડપી બનાવવાની યાત્રા એટલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ! આજે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ

આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લેતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી તેમજ અનેરો રોમાંચ અનુભવાયો.

આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લેતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી તેમજ અનેરો રોમાંચ અનુભવાયો. સુરત એરપોર્ટ પર જ્યારે માંડ એક ફ્લાઇટ આવતી હતી એ સમયે એરપોર્ટનાં વિકાસ અને એરકનેક્ટિવિટી મુદ્દે ખૂબ રજૂઆતો કરી હતી. સુરત એરપોર્ટનો વિકાસ અને એર કનેક્ટિવિટી એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું પણ સપનું હતું અને એટલે જ

હવે સુરતની ઉડાન બનશે વધુ ઝડપી ✈️

હવે સુરતની ઉડાન બનશે વધુ ઝડપી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરતને આપી અમૂલ્ય ભેટ…. જેમનાં હૃદયમાં સુરત વસેલું છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે આજે પુન:નિર્મિત સુરત એરપોર્ટનું ઉદઘાટન સંપન્ન થયું. આ ઐતિહાસિક પળે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો અને આજે

આજે સુરત માટે ધન્ય ઘડી,

આજે સુરત માટે ધન્ય ઘડી, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હીરા નગરી સુરતને મોટી ભેટ આપી…. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પાવન હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું એ ધન્ય પળનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. #વિકસિત_સુરત_વિકસિત_ગુજરાત

વિકાસની તેજ રફ્તાર એ જ મોદી ગેરંટી !!

વિકાસની તેજ રફ્તાર એ જ મોદી ગેરંટી !! નવસારી જીલ્લાનાં બિલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે ઓવરબ્રીજ અને પાર્ટી પ્લોટને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. રેલ્વે ઓવરબ્રીજ અને પાર્ટી પ્લોટને કારણે બિલીમોરાનાં નગરજનોની સુખાકારી અને સુવિધામાં ઉમેરો થયો છે. રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ શ્રીનરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ,

75 દીકરીઓનાં કન્યાદાન પ્રસંગે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી,

આજે પી.પી.સવાણી ગૃપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 75 દીકરીઓનાં કન્યાદાન પ્રસંગે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી, દિકરીઓનાં કન્યદાન પ્રસંગથી ભાવવિભોર થઇ જવાયું. નવ દંપતિઓને સુખી, સમૃદ્ધ દામ્પત્યજીવનનાં આશીર્વાદ પાઠવ્યા.

લોકસભા ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરૂણસિંહજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પ્રદેશ બેઠકને સંબોધી,

લોકસભા ચૂંટણીની તૈયારીઓનાં ભાગરૂપે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરૂણસિંહજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી પ્રદેશ બેઠકને સંબોધી, ઉપસ્થિત કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને

સામાજિક ન્યાય અને અધિકારીતા સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ આજે સુરત ખાતે મારા કાર્યાલયની મુલાકાત લીધી. સમિતિ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

સામાજિક ન્યાય અને અધિકારીતા સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ આજે સુરત ખાતે મારા કાર્યાલયની મુલાકાત લીધી. સમિતિ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા “નમો યુવતી વોકેથોન 2024” યોજાઇ, આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌનાં ઉત્સાહને વધાવ્યો.

આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા “નમો યુવતી વોકેથોન 2024” યોજાઇ, આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌનાં ઉત્સાહને વધાવ્યો.

સુરત મહાનગરનાં કરૂણા ટ્રસ્ટ ખાતે ઉતરાયણનાં પર્વ દરમિયાન દોરીને કારણે ઘાયલ થયેલા પંખીઓની મુલાકાત લીધી

આજે સુરત મહાનગરનાં કરૂણા ટ્રસ્ટ ખાતે ઉતરાયણનાં પર્વ દરમિયાન દોરીને કારણે ઘાયલ થયેલા પંખીઓની મુલાકાત લીધી. કરૂણા ટ્રસ્ટનાં સ્વયંસેવકો દ્વારા આ પંખીઓની સ્નેહરસભર કાળજી લેવાઇ રહી છે. અબોલ પંખીઓની સારવાર કરતા કરૂણા ટ્રસ્ટનાં સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો. કરૂણા ટ્રસ્ટ દ્વારા રસ્તે રઝળતા પશુઓ અને ઘાયલ પંખીઓની સારવાર કરાય છે, એમને દવા આપી એ સાજા ન

લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર અંતર્ગત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ દિલ્હી ખાતેથી “ભીંત ચિત્રણ કાર્યક્રમ”નો શુભારંભ કરાવ્યો

લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર અંતર્ગત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ દિલ્હી ખાતેથી “ભીંત ચિત્રણ કાર્યક્રમ”નો શુભારંભ કરાવ્યો એ બાદ આજે સુરત ખાતેથી “ફિર એકબાર મોદી સરકાર”સૂત્ર લખી સમગ્ર ગુજરાત વ્યાપી “ભીંત ચિત્રણ અભિયાન”નો શુભારંભ કરાવ્યો. રામ મંદિર હોય, ત્રિપલ તલાક હોય કે 370ની કલમ હોય-વીતેલા વર્ષોમાં મોદી સરકારે જેટલા પણ વચનો આપ્યા છે એ પરિપૂર્ણ