BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//CR PATIL - ECPv6.15.13.1//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-WR-CALNAME:CR PATIL
X-ORIGINAL-URL:https://crpatil.com
X-WR-CALDESC:Events for CR PATIL
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20230101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240111T110000
DTEND;TZID=Asia/Kolkata:20240111T120000
DTSTAMP:20260308T023533
CREATED:20240111T051731Z
LAST-MODIFIED:20240112T053914Z
UID:8515-1704970800-1704974400@crpatil.com
SUMMARY:સામાજિક ન્યાય અને અધિકારીતા સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ આજે સુરત ખાતે મારા કાર્યાલયની મુલાકાત લીધી. સમિતિ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
DESCRIPTION:સામાજિક ન્યાય અને અધિકારીતા સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ આજે સુરત ખાતે મારા કાર્યાલયની મુલાકાત લીધી. સમિતિ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
URL:https://crpatil.com/event/%e0%aa%b8%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%aa%bf%e0%aa%95-%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%af-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240112T080000
DTEND;TZID=Asia/Kolkata:20240112T090000
DTSTAMP:20260308T023533
CREATED:20240112T054306Z
LAST-MODIFIED:20240112T054519Z
UID:8524-1705046400-1705050000@crpatil.com
SUMMARY:આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા “નમો યુવતી વોકેથોન 2024” યોજાઇ\, આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌનાં ઉત્સાહને વધાવ્યો.
DESCRIPTION:આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા “નમો યુવતી વોકેથોન 2024” યોજાઇ\, આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌનાં ઉત્સાહને વધાવ્યો.
URL:https://crpatil.com/event/%e0%aa%86%e0%aa%9c%e0%ab%87-%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%b6%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%bf%e0%aa%b2%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b0%e0%aa%9a%e0%aa%be/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240115T100000
DTEND;TZID=Asia/Kolkata:20240115T110000
DTSTAMP:20260308T023533
CREATED:20240115T051612Z
LAST-MODIFIED:20240116T052432Z
UID:8530-1705312800-1705316400@crpatil.com
SUMMARY:સુરત મહાનગરનાં કરૂણા ટ્રસ્ટ ખાતે ઉતરાયણનાં પર્વ દરમિયાન દોરીને કારણે ઘાયલ થયેલા પંખીઓની મુલાકાત લીધી
DESCRIPTION:આજે સુરત મહાનગરનાં કરૂણા ટ્રસ્ટ ખાતે ઉતરાયણનાં પર્વ દરમિયાન દોરીને કારણે ઘાયલ થયેલા પંખીઓની મુલાકાત લીધી. કરૂણા ટ્રસ્ટનાં સ્વયંસેવકો દ્વારા આ પંખીઓની સ્નેહરસભર કાળજી લેવાઇ રહી છે. અબોલ પંખીઓની સારવાર કરતા કરૂણા ટ્રસ્ટનાં સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો.\n\n\nકરૂણા ટ્રસ્ટ દ્વારા રસ્તે રઝળતા પશુઓ અને ઘાયલ પંખીઓની સારવાર કરાય છે\, એમને દવા આપી એ સાજા ન થાય ત્યાં સુધી સ્વયંસેવકો એમની દેખરેખ રાખે છે. એમનાં સેવાકીય કાર્યને બિરદાવું છું.
URL:https://crpatil.com/event/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%95%e0%aa%b0%e0%ab%82%e0%aa%a3%e0%aa%be-%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240115T130000
DTEND;TZID=Asia/Kolkata:20240115T140000
DTSTAMP:20260308T023533
CREATED:20240115T052541Z
LAST-MODIFIED:20240116T052754Z
UID:8541-1705323600-1705327200@crpatil.com
SUMMARY:લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર અંતર્ગત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ દિલ્હી ખાતેથી “ભીંત ચિત્રણ કાર્યક્રમ”નો શુભારંભ કરાવ્યો
DESCRIPTION:લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર અંતર્ગત માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ દિલ્હી ખાતેથી “ભીંત ચિત્રણ કાર્યક્રમ”નો શુભારંભ કરાવ્યો એ બાદ આજે સુરત ખાતેથી “ફિર એકબાર મોદી સરકાર”સૂત્ર લખી સમગ્ર ગુજરાત વ્યાપી “ભીંત ચિત્રણ અભિયાન”નો શુભારંભ કરાવ્યો.\n\n\nરામ મંદિર હોય\, ત્રિપલ તલાક હોય કે 370ની કલમ હોય-વીતેલા વર્ષોમાં મોદી સરકારે જેટલા પણ વચનો આપ્યા છે એ પરિપૂર્ણ કર્યા છે. મોદીજીની ગેરંટી પર જનતાને પૂર્ણ ભરોસો છે.\n\n\nમોદીજીની ગેરંટી પર મ્હોર મારી આપણાં દેશનાં નાગરિકો આગામી લોકસભાનાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય અપાવશે જ એવો મને વિશ્વાસ છે.\n\n\n#FirEkBaarModiSarkar\n#ModiKiGuarantee
URL:https://crpatil.com/event/%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%aa%b8%e0%aa%ad%e0%aa%be-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-2024%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240116T140000
DTEND;TZID=Asia/Kolkata:20240116T150000
DTSTAMP:20260308T023533
CREATED:20240116T045807Z
LAST-MODIFIED:20240119T050409Z
UID:8548-1705413600-1705417200@crpatil.com
SUMMARY:આગામી કાર્યક્રમો અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજી
DESCRIPTION:આગામી કાર્યક્રમો અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજી\, જરૂરી સૂચના અને માર્ગદર્શન પાઠવ્યા.\n\n\nપ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ\, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડીયા\, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ સહિત મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
URL:https://crpatil.com/event/%e0%aa%86%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%80-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8b-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%aa%a4/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240118T100000
DTEND;TZID=Asia/Kolkata:20240118T230000
DTSTAMP:20260308T023533
CREATED:20240118T050521Z
LAST-MODIFIED:20240119T050940Z
UID:8558-1705572000-1705618800@crpatil.com
SUMMARY:આજે નવસારી જીલ્લાનાં ભીનાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવ્યો
DESCRIPTION:આજે નવસારી જીલ્લાનાં ભીનાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ કરાવ્યો. નવસારીનાં ભીનારથી શરૂ થયેલી આ યાત્રા 22મી જાન્યુઆરીનાં રોજ 1000 કિમીનું અંતર કાપી મા આદ્યશક્તિ અંબાજીનાં પાવન ધામ ખાતે પરિપૂર્ણ થશે.\n\n\nમાનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી આદિવાસી ભાઇ-બહેનોનું હિત એમનાં હૈયે વસ્યું છે. માનનીય મોદી સાહેબે આદિવાસી ભાઇ-બહેનોની લાગણી અને માંગણી બંનેનું સદાય સન્માન કર્યું છે. આજે ખૂબ આનંદની વાત એ છે કે આદિવાસી યુવાનો પાઇલોટ બની રહ્યા છે\, દરેક ક્ષેત્રમાં પોતાનું સર્વોચ્ચ પ્રદાન કરી રહ્યા છે.\n\n\nઆ યાત્રા થકી સરકારની વિવિધ આદિજાતિ કલ્યાણની યોજનાઓ પ્રચાર-પ્રસાર કરાશે\, સ્થાનિક વ્યક્તિ વિશેષોને બિરદાવી એમનું સન્માન કરાશે અને નાગરિકો સાથે સંવાદ સાધી એમની સમસ્યાનું ત્વરિત નિરાકરણ કરાશે.\n\n\nભગવાન શ્રી રામે શબરીનાં એઠા બોર ચાખ્યા હતા-હવે 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ લલ્લા અયોધ્યાનાં નિજમંદિરે બિરાજીત થવાનાં છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં પણ વિકાસનો વધુ ઝગમગાટ પ્રગટશે એની મને સંપૂર્ણ ખાતરી છે.\n\n\nજય શ્રી રામ !!
URL:https://crpatil.com/event/%e0%aa%86%e0%aa%9c%e0%ab%87-%e0%aa%a8%e0%aa%b5%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%ab%80%e0%aa%a8/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240118T140000
DTEND;TZID=Asia/Kolkata:20240118T160000
DTSTAMP:20260308T023533
CREATED:20240118T051047Z
LAST-MODIFIED:20240119T051609Z
UID:8569-1705586400-1705593600@crpatil.com
SUMMARY:આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજીત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ અને એન.જી.ઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળા
DESCRIPTION:આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજીત શક્તિવંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ અને એન.જી.ઓ સંપર્ક અભિયાનની પ્રદેશ કાર્યશાળામાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા.
URL:https://crpatil.com/event/%e0%aa%86%e0%aa%9c%e0%ab%87-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b2%e0%aa%af-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240120T120000
DTEND;TZID=Asia/Kolkata:20240120T130000
DTSTAMP:20260308T023533
CREATED:20240120T051513Z
LAST-MODIFIED:20240123T052255Z
UID:8580-1705752000-1705755600@crpatil.com
SUMMARY:જય શ્રી રામ….
DESCRIPTION:આ છે રામભક્તિ…..\n\n\nજય શ્રી રામ….\n\n\nઆજે માંગરોળ ખાતે ‘માતા શબરી યાત્રા’નું પ્રસ્થાન કરાવતા ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સૌને સાથે રાખી રામ મંદિરનું સ્વપ્ન સાકાર કર્યું\, સમગ્ર દેશવતી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ યાત્રામાં ઉપસ્થિત હજારો રામ ભક્તોની ભક્તિને સાદર વંદન પાઠવ્યા.\n\n\nઆ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા\, જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સહિત હોદ્દેદારો\, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
URL:https://crpatil.com/event/%e0%aa%9c%e0%aa%af-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240121T080000
DTEND;TZID=Asia/Kolkata:20240121T090000
DTSTAMP:20260308T023533
CREATED:20240121T053251Z
LAST-MODIFIED:20240123T054014Z
UID:8605-1705824000-1705827600@crpatil.com
SUMMARY:“સ્વચ્છતાની મેરથોન…..!!”
DESCRIPTION:“સ્વચ્છતાની મેરથોન…..!!”\n\n\nસ્વચ્છતા સ્વસ્થતા લઇને આવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સ્વચ્છ ભારતનાં સંકલ્પને સાકાર કરવા નવસારી જીલ્લો સ્વચ્છતાનાં મહાયજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યો છે. આજે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત“સ્વચ્છ નવસારી\, જવાબદારી અમારી” અભિયાનની “સ્વચ્છતા મેરેથોન”નું પ્રસ્થાન કરાવ્યું. ખૂબ મોટી સંખ્યામાં નવસારીનાં નગરજનો ઉપસ્થિત રહ્યા.\n\n\nજય શ્રી રામ
URL:https://crpatil.com/event/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%ab%87%e0%aa%b0%e0%aa%a5%e0%ab%8b%e0%aa%a8/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240121T090000
DTEND;TZID=Asia/Kolkata:20240121T100000
DTSTAMP:20260308T023533
CREATED:20240121T052351Z
LAST-MODIFIED:20240123T053217Z
UID:8589-1705827600-1705831200@crpatil.com
SUMMARY:વિકાસનાં પથ પર અગ્રેસર નવસારી…..
DESCRIPTION:આજે નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી. વિવિધ વિકાસકાર્યો થકી નવસારીનાં નગરજનોની સુખાકારીમાં ઉમેરો થશે.\n\n\nજય શ્રી રામ
URL:https://crpatil.com/event/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b8%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%a5-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%85%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%a8%e0%aa%b5/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240121T100000
DTEND;TZID=Asia/Kolkata:20240121T110000
DTSTAMP:20260308T023533
CREATED:20240121T054023Z
LAST-MODIFIED:20240123T054407Z
UID:8615-1705831200-1705834800@crpatil.com
SUMMARY:સ્વચ્છતામાં છે હરિનો વાસ….
DESCRIPTION:સ્વચ્છતામાં છે હરિનો વાસ….\n\n\nઆવતીકાલે પ્રભુ શ્રી રામ નિજ મંદિરે બિરાજવાનાં છે\, આ ઐતિહાસિક પળોની વધામણી માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત તીર્થ સ્થળો અને મંદિરોની સ્વચ્છતામાં શ્રમદાન કરવા આહવાન કર્યું છે.\n\n\nઆજે નવસારી ખાતે સરસ્વતી મંદિરની સાફસફાઇમાં શ્રમદાન કરતા ખૂબ સંતોષની લાગણી અનુભવી.\n\n\n#SwachhTeerth
URL:https://crpatil.com/event/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b8/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240121T120000
DTEND;TZID=Asia/Kolkata:20240121T130000
DTSTAMP:20260308T023533
CREATED:20240121T061943Z
LAST-MODIFIED:20240123T063021Z
UID:8623-1705838400-1705842000@crpatil.com
SUMMARY:સર્વ નાગરિકોને તીર્થ સ્થાન અને મંદિરોની સ્વચ્છતા જાળવવા અપીલ કરી.
DESCRIPTION:આવતીકાલનો દિવસ ઐતિહાસિક છે\, પ્રભુ શ્રી રામ તંબુમાંથી મહેલસમા મંદિરમાં બિરાજીત થઇ રહ્યા છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં મંદિર અને તીર્થ સ્થાનોની સફાઇનાં આહવાનને શિરે ચઢાવી આજે ઉધના ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિરની સ્વચ્છતામાં શ્રમદાન આપી પરમ સંતોષ અનુભવ્યો.\n\n\nસર્વ નાગરિકોને તીર્થ સ્થાન અને મંદિરોની સ્વચ્છતા જાળવવા અપીલ કરી.\n\n\n#SwachhTeerth
URL:https://crpatil.com/event/%e0%aa%b8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%a8%e0%aa%be%e0%aa%97%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a4%e0%ab%80%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240123T100000
DTEND;TZID=Asia/Kolkata:20240123T110000
DTSTAMP:20260308T023533
CREATED:20240123T050430Z
LAST-MODIFIED:20240125T051258Z
UID:8650-1706004000-1706007600@crpatil.com
SUMMARY:तापी तापी महा तापी\, तापी पाप निवारणी\,  अषाढी जन्म शताब्दी\, सूर्य पुत्री नमस्तुभ्यं।।
DESCRIPTION:तापी तापी महा तापी\, तापी पाप निवारणी\,\nअषाढी जन्म शताब्दी\, सूर्य पुत्री नमस्तुभ्यं।।\n\n\nપ્રભુ શ્રી રામ નિજમંદિરે બિરાજીત થયા એ ઉત્સવને વધાવવા સુરતનાં સાકેત અને પ્રતિભા ફાઉડેશન દ્રારા મા તાપીને રામાયણનાં વિવિધ પ્રસંગો પ્રિન્ટ કરાયેલી 108 મીટર લાંબી સાડી અર્પણ કરાઇ. આ પ્રસંગે 108 ઋષિકુમારો દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં દિર્ઘાયુ માટે પ્રાર્થના કરાઇ. આ પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
URL:https://crpatil.com/event/%e0%a4%a4%e0%a4%be%e0%a4%aa%e0%a5%80-%e0%a4%a4%e0%a4%be%e0%a4%aa%e0%a5%80-%e0%a4%ae%e0%a4%b9%e0%a4%be-%e0%a4%a4%e0%a4%be%e0%a4%aa%e0%a5%80-%e0%a4%a4%e0%a4%be%e0%a4%aa%e0%a5%80-%e0%a4%aa%e0%a4%be/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240123T120000
DTEND;TZID=Asia/Kolkata:20240123T140000
DTSTAMP:20260308T023533
CREATED:20240123T053457Z
LAST-MODIFIED:20240129T054649Z
UID:8663-1706011200-1706018400@crpatil.com
SUMMARY:ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર જીતનું એક જ નામ મોદી સરકાર
DESCRIPTION:ફરી એકવાર મોદી સરકાર\nવારંવાર મોદી સરકાર\nજીતનું એક જ નામ મોદી સરકાર\n\n\nઆજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગતપ્રકાશ નડ્ડાજીનાં વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગાંધીનગર લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય સહિત ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સંપન્ન થયું.\n\n\nએકસાથે 26 લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે\, લોકસભામાં 26માંથી 26 સીટનાં ભવ્યાતિભવ્ય વિજય માટે કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું.\n\n\n#ModiHaiToMumkinHai\n#modiguarantee
URL:https://crpatil.com/event/%e0%aa%ab%e0%aa%b0%e0%ab%80-%e0%aa%8f%e0%aa%95%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%82/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240123T140000
DTEND;TZID=Asia/Kolkata:20240123T150000
DTSTAMP:20260308T023533
CREATED:20240121T063125Z
LAST-MODIFIED:20240123T063519Z
UID:8643-1706018400-1706022000@crpatil.com
SUMMARY:राम रामेति रामेति\, रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं\, रामनाम वरानने ॥
DESCRIPTION:राम रामेति रामेति\, रमे रामे मनोरमे ।\nसहस्रनाम तत्तुल्यं\, रामनाम वरानने ॥\n\n\nસુરત ખાતે સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા આયોજીત યોજાયેલી પ્રભુ શ્રી રામની ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામને મનોમન હજારો વંદન પાઠવ્યા.\n\n\nઆ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા\, સૌની રામભક્તિને પ્રણામ \n\n\n#jayshreeramRam\n#AyodhyaRamTemple
URL:https://crpatil.com/event/%e0%a4%b0%e0%a4%be%e0%a4%ae-%e0%a4%b0%e0%a4%be%e0%a4%ae%e0%a5%87%e0%a4%a4%e0%a4%bf-%e0%a4%b0%e0%a4%be%e0%a4%ae%e0%a5%87%e0%a4%a4%e0%a4%bf-%e0%a4%b0%e0%a4%ae%e0%a5%87-%e0%a4%b0%e0%a4%be%e0%a4%ae/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240123T150000
DTEND;TZID=Asia/Kolkata:20240123T170000
DTSTAMP:20260308T023533
CREATED:20240123T055442Z
LAST-MODIFIED:20240129T060916Z
UID:8689-1706022000-1706029200@crpatil.com
SUMMARY:આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે મેડિકલ સેલ દ્વારા યોજાયેલી “ડોક્ટર્સ મીટ”માં ઉપસ્થિત રહી સર્વ ડોક્ટર્સને રૂબરૂ મળી અનેરા અનંદની લાગણી અનુભવી.
DESCRIPTION:આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે મેડિકલ સેલ દ્વારા યોજાયેલી “ડોક્ટર્સ મીટ”માં ઉપસ્થિત રહી સર્વ ડોક્ટર્સને રૂબરૂ મળી અનેરા અનંદની લાગણી અનુભવી.\n\n\nડોકટર્સ ઇશ્વરનું બીજું સ્વરૂપ મનાય છે\, પોલીસ અને શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપીને અનોખો રેકોર્ડ સર્જવા બદલ અને ડો.ધર્મેન્દ્ર ગજ્જર અને ડોક્ટરોની ટીમને અભિનંદન પાઠવ્યા.\n\n\nડોક્ટર સેલમા ટીમે કુપોષિત બાળકોને સુપોષિત કરવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે\, સર્વ ડોક્ટરોને વંદન પાઠવ્યા
URL:https://crpatil.com/event/%e0%aa%86%e0%aa%9c%e0%ab%87-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80%e0%aa%af-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af-%e0%aa%85%e0%aa%a7%e0%ab%8d/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240124T120000
DTEND;TZID=Asia/Kolkata:20240124T140000
DTSTAMP:20260308T023533
CREATED:20240124T061005Z
LAST-MODIFIED:20240129T061555Z
UID:8697-1706097600-1706104800@crpatil.com
SUMMARY:આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી 'પ્રદેશ બેઠક'ને સંબોધિત કરી.
DESCRIPTION:આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી ‘પ્રદેશ બેઠક’ને સંબોધિત કરી.\n\n\nઆ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી\, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ\, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ\, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ\, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ\, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ\, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
URL:https://crpatil.com/event/%e0%aa%86%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%ab%80-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%aa%b8%e0%aa%ad%e0%aa%be-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-2024-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240125T100000
DTEND;TZID=Asia/Kolkata:20240125T110000
DTSTAMP:20260308T023533
CREATED:20240125T061735Z
LAST-MODIFIED:20240129T062348Z
UID:8707-1706176800-1706180400@crpatil.com
SUMMARY:નવમતદાતા સંમેલન”
DESCRIPTION:આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી “નવમતદાતા સંમેલન”માં દેશભરનાં યુવા મતદારોને સંબોધિત કર્યા ત્યારે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં ઉપસ્થિત 11 હજારથી વધુ નવમતદારોને રૂબરૂ મળી અનેરી ઉર્જા અનુભવી.\n\n\nઆ યુવાનો હવે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી દેશનાં ઘડતરમાં\, વિકસિત ભારતનાં સંકલ્પમાં પોતાનો અમૂલ્ય ફાળો આપવાનાં છે એ બદલ એમને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા.\n\n\nઆ નવયુવાનો સાથે સાધેલા સંવાદનાં કેટલાક અંશ….\n\n\n મતદાનનો અધિકાર દેશનાં ઘડતર માટે છે\, મતદાનનો અધિકાર દેશનાં વિકાસ\, ભવિષ્ય અને સુરક્ષા નક્કી કરવા માટે છે.\n\n\n મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આ દેશનો યુવાન ડિગ્રી લઇને બહાર નીકળે ત્યારે એને નિરાશ નહીં થવું પડે.\n\n\n આપણાં દેશનાં પ્રધાનમંત્રી યુવાનોની સદાય પડખે રહે છે\, યુવાનોને ભવિષ્યનું ઘડતર કરવા લોન મળી રહે એ માટે પ્રધાનમંત્રી શ્રી ગેરેંટર બન્યા છે. યુવાનો પર આવો વિશ્વાસ દુનિયાનાં બીજા કોઇ દેશનાં પ્રધાનમંત્રીએ મૂક્યો નથી.\n\n\n પ્રધાનમંત્રી શ્રીએ દેશની દિકરીઓને આર્થિક રીતે સશક્ત કરવાનું કામ પણ કર્યું છે.\n\n\n આવતીકાલનું ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે અને સાથે મળીને કઇ રીતે કાર્ય પાર પાડી શકાય એનું ઉજ્જવળ ઉદાહરણ પૂરું પાડશે
URL:https://crpatil.com/event/%e0%aa%a8%e0%aa%b5%e0%aa%ae%e0%aa%a4%e0%aa%a6%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b8%e0%aa%82%e0%aa%ae%e0%ab%87%e0%aa%b2%e0%aa%a8/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240126T080000
DTEND;TZID=Asia/Kolkata:20240126T100000
DTSTAMP:20260308T023533
CREATED:20240126T062624Z
LAST-MODIFIED:20240129T062952Z
UID:8719-1706256000-1706263200@crpatil.com
SUMMARY:મા ભારતીની આઝાદી કાજે બલિદાન આપનાર સર્વ વીર શહીદોનું પુણ્ય સ્મરણ કરી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી પાઠવી ત્યારે આંખો ભીની થઇ ગઇ.
DESCRIPTION:મા ભારતીની આઝાદી કાજે બલિદાન આપનાર સર્વ વીર શહીદોનું પુણ્ય સ્મરણ કરી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી પાઠવી ત્યારે આંખો ભીની થઇ ગઇ. આજે આપણાં આઝાદ ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ છે ત્યારે ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું. અધિકાર જ નહીં\, કર્તવ્યને પણ ધ્યાનમાં રાખી ભારતનાં નાગરિકો\, યુવાનો વિકસિત ભારતનાં નિર્માણમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપી રહ્યા છે.\n\n\nપ્રજાસત્તાક દિવસ નિમિત્તે મિડીયાનાં ભાઇ-બહેનો સાથે સંવાદ સાધી શુભેચ્છાઓ પાઠવી.\n\n\nજય હિંદ
URL:https://crpatil.com/event/%e0%aa%ae%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%86%e0%aa%9d%e0%aa%be%e0%aa%a6%e0%ab%80-%e0%aa%95%e0%aa%be%e0%aa%9c%e0%ab%87-%e0%aa%ac%e0%aa%b2%e0%aa%bf/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240127T100000
DTEND;TZID=Asia/Kolkata:20240127T140000
DTSTAMP:20260308T023533
CREATED:20240127T063128Z
LAST-MODIFIED:20240129T063449Z
UID:8730-1706349600-1706364000@crpatil.com
SUMMARY:આજે કર્ણાવતી મહાનગરની બૃહદ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
DESCRIPTION:આજે કર્ણાવતી મહાનગરની બૃહદ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.\n\n\nપ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ\, આરોગ્ય મંત્રી તથા પ્રભારી શ્રી ઋષિકેશભાઈ પટેલ\, પ્રદેશ સહ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ\, મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ\, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત હોદ્દેદારો\, સાંસદશ્રીઓ\, ધારાસભ્યશ્રીઓ\, કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
URL:https://crpatil.com/event/%e0%aa%86%e0%aa%9c%e0%ab%87-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a3%e0%aa%be%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac%e0%ab%83/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240128T110000
DTEND;TZID=Asia/Kolkata:20240128T120000
DTSTAMP:20260308T023533
CREATED:20240128T063737Z
LAST-MODIFIED:20240129T064105Z
UID:8741-1706439600-1706443200@crpatil.com
SUMMARY:માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન  કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે. આજે સુરત ખાતે સૌ સાથે “મન કી બાત”નું શ્રવણ કર્યું.
DESCRIPTION:માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે. આજે સુરત ખાતે સૌ સાથે “મન કી બાત”નું શ્રવણ કર્યું.\n\n\nમાનનીય પ્રધાનમંત્રી શ્રીએ પદ્મશ્રી પુરસ્કર્તાઓ વિશે વાત કરી\, એમની વાત સાંભળી રાષ્ટ્રસેવાની ભાવના વધુ પ્રબળ બની. અંગદાનની જાગૃતિ માટે દેશભરમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે. સુરત અને નવસારીમાં અંગદાનની જાગૃતિ વધે એ માટેનો સંકલ્પ વધુ મજબૂત બન્યો. જેમણે અંગદાન થકી અનેક લોકોને જીવતદાન પાઠવ્યું છે એ સૌને મનોમન વંદન કર્યા. પ્રધાનમંત્રી શ્રીએ 26મી જાન્યુઆરીની પરેડમાં Women Power ની વાત કરી\, આપણાં દેશની મહિલાઓ વધુ સશક્ત વધુ મજબૂત બની રહી છે. મન ગૌરવાન્વિત થયું.\n\n\n“મન કી બાત” જીવનનાં કર્તવ્યપથને વધુ સહેલો બનાવે છે\, માનનીય પ્રધાનમંત્રી શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
URL:https://crpatil.com/event/%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80%e0%aa%af-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a7%e0%aa%be%e0%aa%a8%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0-18/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240128T120000
DTEND;TZID=Asia/Kolkata:20240128T130000
DTSTAMP:20260308T023533
CREATED:20240128T064258Z
LAST-MODIFIED:20240129T065031Z
UID:8750-1706443200-1706446800@crpatil.com
SUMMARY:આજે સુરત ખાતેનાં મારા કાર્યાલય ખાતે સનાતન ધર્મનાં સૌ સાધુ-સંતોએ પધરામણી કરી આશીર્વાદ પાઠવ્યા. આ ધન્ય અવસરે સાધુ-સંતશ્રીઓનું પૂજન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ સાધુ-સંતશ્રીઓને કોટિ કોટિ વંદન પાઠવ્યા 🙏
DESCRIPTION:આજે સુરત ખાતેનાં મારા કાર્યાલય ખાતે સનાતન ધર્મનાં સૌ સાધુ-સંતોએ પધરામણી કરી આશીર્વાદ પાઠવ્યા. આ ધન્ય અવસરે સાધુ-સંતશ્રીઓનું પૂજન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ સાધુ-સંતશ્રીઓને કોટિ કોટિ વંદન પાઠવ્યા
URL:https://crpatil.com/event/%e0%aa%86%e0%aa%9c%e0%ab%87-%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%ab%87%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240128T140000
DTEND;TZID=Asia/Kolkata:20240128T150000
DTSTAMP:20260308T023533
CREATED:20240128T065043Z
LAST-MODIFIED:20240129T065304Z
UID:8768-1706450400-1706454000@crpatil.com
SUMMARY:ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર !!!
DESCRIPTION:ફરી એકવાર મોદી સરકાર\nવારંવાર મોદી સરકાર !!!\n\n\nઆજે સુરત ખાતે લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત ભીંત ચિત્રણ કર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સમગ્ર દેશને વિશ્વાસ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં આખો દેશ વિકાસની આ મોદી ગેરંટી પર જ મ્હોર મારશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.
URL:https://crpatil.com/event/%e0%aa%ab%e0%aa%b0%e0%ab%80-%e0%aa%8f%e0%aa%95%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%82-2/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240129T160000
DTEND;TZID=Asia/Kolkata:20240129T170000
DTSTAMP:20260308T023533
CREATED:20240129T045445Z
LAST-MODIFIED:20240130T045914Z
UID:8771-1706544000-1706547600@crpatil.com
SUMMARY:હલદી કુમકુમ કાર્યક્રમ
DESCRIPTION:લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નીલગીરી મેદાનમાં યોજાયેલા હલદી કુમકુમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. ઉપસ્થિત સૌ બહેનોને હૃદયપૂર્વક શુભચ્છાઓ પાઠવી અને એમનાં અખંડ સૌભાગ્ય માટે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોએ વાતાવરણને ‘શક્તિમય’ બનાવી દીધું.\n\n\nઆ કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ\, શ્રી મનુભાઇ પટેલ\, પ્રદેશમંત્રી શ્રીમતી શીતલબેન સોની\, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા\, નવસારી જીલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઇ શાહ\, યુથ ફોર ગુજરાતનાં પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઇ પાટીલ\, હોદ્દેદારશ્રીઓ\, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.\n\n\n———————-\n\n\nઆ કાર્યક્રમમાં આપેલા વક્તવ્યનાં અંશ\n\n\nમાનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હંમેશા નારી શક્તિનો ઉલ્લેખ કરતા આવ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને એમનો અધિકાર મળી રહે એ માટે એમણે ખૂબ કાર્ય કર્યું.\n\n\n તાલુકા પંચાયત\, જીલ્લા પંચાયત\, નગર પાલિકા\, મહાનગર પાલિકામાં પચાસ ટકા બહેનોને ટિકિટ આપી-અને બહેનો કોર્પોરેટર બની શકી\, એમને એમનો અધિકાર મળ્યો-આ મોદી સાહેબની દેન છે.\n\n\n બહેનોનાં નામ પર દસ્તાવેજ કરવામાં આવે તો રજીસ્ટર કરાવવાની ફી ઓછી કરી\, એને કારણે બહેનોની આર્થિક સુરક્ષિતતા વધી-આ પણ મોદી સાહેબની જ દેન છે.\n\n\n ગુજરાત એક એવું રાજ્ય છે\, જ્યાં બહેનો સુરક્ષિત છે. આ સુરક્ષિતતા એ મોદી સાહેબની દેન છે.\n\n\n મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે આખા દેશની બહેનોની કાળજી લીધી. હવે સમગ્ર દેશની બહેનોને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છીએ.
URL:https://crpatil.com/event/%e0%aa%b9%e0%aa%b2%e0%aa%a6%e0%ab%80-%e0%aa%95%e0%ab%81%e0%aa%ae%e0%aa%95%e0%ab%81%e0%aa%ae-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240130T200000
DTEND;TZID=Asia/Kolkata:20240130T210000
DTSTAMP:20260308T023533
CREATED:20240130T044053Z
LAST-MODIFIED:20240131T044528Z
UID:8787-1706644800-1706648400@crpatil.com
SUMMARY:દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર સૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ
DESCRIPTION:દી ઊગે ને દાન દીયે ને તબકે ઘીની ધાર\nસૌ મેમાનને સરખા ગણે ઇ છે આહીરનાં એંધાણ\n\n\nઆજે સુરત મહાનગર ખાતે શુભેચ્છા સમારંભમાં આહીર સમાજનાં આગેવાનો સાથે રૂબરૂ થઇ આનંદની લાગણી અનુભવી. આહીર સમાજનું હૃદય ખૂબ વિશાળ હોય છે અને સેવાની ધૂણી સદાય ધખેલી જ રાખે છે. એમનાં સેવાકીય કાર્યો અને દાતારી સ્વભાવને મનોમન વંદન કર્યા.
URL:https://crpatil.com/event/%e0%aa%a6%e0%ab%80-%e0%aa%8a%e0%aa%97%e0%ab%87-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8-%e0%aa%a6%e0%ab%80%e0%aa%af%e0%ab%87-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a4%e0%aa%ac%e0%aa%95%e0%ab%87-%e0%aa%98/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240209T120000
DTEND;TZID=Asia/Kolkata:20240209T140000
DTSTAMP:20260308T023533
CREATED:20240209T051603Z
LAST-MODIFIED:20240212T052610Z
UID:8808-1707480000-1707487200@crpatil.com
SUMMARY:આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી.
DESCRIPTION:આજે દિલ્હી ખાતે કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી સાથે MSME 43 (B) એક્ટનાં નિયમ અંગે મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન સુરત કોર્પોરેટર શ્રી દિનેશભાઇ રાજપુરોહિત\, ફોસ્ટાનાં પ્રતિનિધિશ્રીઓ\, એસ.જી.ટી.ટી.એ સંગઠન સભ્યશ્રીઓ\, અમદાવાદ મસ્કતિ મહાજન સંગઠનનાં સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.\n\n\nMSME 43 (B) એક્ટનાં નિયમ વ્યાપારીઓનાં હિતમાં છે\, આ નિયમો લાગુ કરવાની સરળતા અંગે રજૂઆત કરી.\n\n\nમાનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ આ મુદ્દાઓને ધ્યાન પર લઇ વ્યાપારીઓનાં હિતમાં શક્ય એવા પ્રયાસો કરવાની ખાતરી આપી.
URL:https://crpatil.com/event/%e0%aa%86%e0%aa%9c%e0%ab%87-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%ab%87-%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240210T120000
DTEND;TZID=Asia/Kolkata:20240210T140000
DTSTAMP:20260308T023533
CREATED:20240210T054021Z
LAST-MODIFIED:20240212T054412Z
UID:8816-1707566400-1707573600@crpatil.com
SUMMARY:માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1\,31\,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો.
DESCRIPTION:ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે\,\nમાનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ માધ્યમથી 1\,31\,454 આવાસોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું અને 10 લાખથી વધુ લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો.\n\n\nઆજે ગુજરાતમાં દિવાળી જેવો અવસર છે\, લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પોતાનું ઘર શાંતિ\, સલામતી અને સુખાકારી લઇને આવે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને આપેલી પોતાનાં ઘરની ગેરંટી સાચી પડી છે.\n\n\nઆજે બજેટ સત્ર ચાલતું હોવાથી ગુજરાતનાં નાગરિકોનાં આનંદમાં સહભાગી થવા રૂબરૂ ઉપસ્થિત ના રહી શકાયું\, પણ દિલ્હી ખાતે સાથી સાંસદ મિત્રો સાથે કાર્યક્રમને લાઇવ નિહાળી નાગરિકોનાં ચહેરા પરનો આનંદ જોઇ પરમ ધન્યતાની લાગણી અનુભવી.\n\n\n#ViksitBharatViksitGujarat\n#modiguarantee
URL:https://crpatil.com/event/%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80%e0%aa%af-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a7%e0%aa%be%e0%aa%a8%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0-19/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240211T120000
DTEND;TZID=Asia/Kolkata:20240211T140000
DTSTAMP:20260308T023533
CREATED:20240211T054805Z
LAST-MODIFIED:20240212T055230Z
UID:8825-1707652800-1707660000@crpatil.com
SUMMARY:ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આયોજીત હળદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
DESCRIPTION:ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આયોજીત હળદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.\n\n\nબહેનોને સીધો લાભ થાય એવી યોજના આજ સુધી કોઇએ બનાવી નથી\, પણ મોદી સરકારે બહેનોનાં વર્તમાનની તો કાળજી લીધી જ પણ બહેનોનાં ભવિષ્યને પણ સુરક્ષિત કર્યું છે.\n\n\nઆ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી “નારી શક્તિ”ને વંદન પાઠવ્યા.
URL:https://crpatil.com/event/%e0%aa%9a%e0%ab%80%e0%aa%96%e0%aa%b2%e0%ab%80-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%95-%e0%aa%ae%e0%aa%b9/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240211T150000
DTEND;TZID=Asia/Kolkata:20240211T170000
DTSTAMP:20260308T023533
CREATED:20240211T055334Z
LAST-MODIFIED:20240212T060041Z
UID:8837-1707663600-1707670800@crpatil.com
SUMMARY:સુરત મહાનગર ઉધના ખાતે મોદી સમર્થક મહિલા મંડળ અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા હલદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બહેનોનાં અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી.
DESCRIPTION:સુરત મહાનગર ઉધના ખાતે મોદી સમર્થક મહિલા મંડળ અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા હલદી કંકુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બહેનોનાં અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી.\n\n\nમાનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આ દેશની માતાઓ\, બહેનો\, દિકરીઓની સતત કાળજી કરે છે\, મહિલાઓનાં ઉજ્જવળ અને સલામત ભવિષ્ય માટે મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.\n\n\n“નારી શક્તિ” પાસે સ્નેહ અને કરૂણાની સંવેદનાસભર શક્તિ છે. ખૂબ મોટી સંખ્યામાં પધારેલી નારી શક્તિને વંદન પાઠવ્યા.
URL:https://crpatil.com/event/%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%a8%e0%aa%97%e0%aa%b0-%e0%aa%89%e0%aa%a7%e0%aa%a8%e0%aa%be-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6/
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;TZID=Asia/Kolkata:20240211T200000
DTEND;TZID=Asia/Kolkata:20240211T210000
DTSTAMP:20260308T023533
CREATED:20240211T060147Z
LAST-MODIFIED:20240212T060554Z
UID:8851-1707681600-1707685200@crpatil.com
SUMMARY:આપણું સુરત અનેક ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે\, સુરતનો લોચો\, સુરતનો હીરો ઉદ્યોગ\, સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી\, સુરતની ખાણીપીણી વિશ્વભરમાં સુરતની આગવી ઓળખ બની છે.
DESCRIPTION:આપણું સુરત અનેક ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે\, સુરતનો લોચો\, સુરતનો હીરો ઉદ્યોગ\, સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી\, સુરતની ખાણીપીણી વિશ્વભરમાં સુરતની આગવી ઓળખ બની છે.\n\n\nબ્રાંડ સુરત આયોજીત લોગો અનવેલિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સુરતની ખાસિયત અને એની વિશેષતાઓ વિશે વાત કરી. સૌને મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી.
URL:https://crpatil.com/event/%e0%aa%86%e0%aa%aa%e0%aa%a3%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87%e0%aa%95-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%ab%87%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae/
END:VEVENT
END:VCALENDAR