January 29, 2024 @ 4:00 pm - 5:00 pm હલદી કુમકુમ કાર્યક્રમ લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નીલગીરી મેદાનમાં યોજાયેલા હલદી કુમકુમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. ઉપસ્થિત સૌ બહેનોને હૃદયપૂર્વક શુભચ્છાઓ પાઠવી અને એમનાં અખંડ સૌભાગ્ય માટે પ્રભુ શ્રી રામને