14
February, 2026
Start Event Date
February 14 @ 3:30 pmEnd Event Date
February 14 @ 4:30 pm- This event has passed.
આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનાં નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનાં નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
ભારતીય જનતા પાર્ટી એ વિશ્વનો સૌથી વિશાળ પરિવાર છે, “જનસેવા થકી રાષ્ટ્રસેવા” એ આ પરિવારનાં સંસ્કાર રહ્યા છે, મને વિશ્વાસ છે કે સૌ નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ પરિવારનો આ સંસ્કાર વારસો જાળવશે અને પૂરેપૂરી કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ અદા કરશે.





























