Events Footer

Events

Loading Events

« All Events

29 May, 2023

Start Event Date

May 29, 2023 @ 4:00 pm

End Event Date

May 29, 2023 @ 6:00 pm
  • This event has passed.

‘સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ’

#9YearsOfModiGovernment અંતર્ગત આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ‘સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ’માં વિકાસ-કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા સોશિયલ મિડીયા ઇન્ફલુઅન્સર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધી ખૂબ આનંદ થયો.
આ પ્રસંગે આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કો-ઓર્ડીનેટર શ્રી પંકજભાઈ શુક્લા, સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી સહિત પ્રદેશ હોદ્દેદારો અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યાં.