Events Footer

Events

Loading Events

« All Events

16 November, 2021

Start Event Date

November 16 @ 5:00 pm

End Event Date

November 16 @ 6:00 pm
  • This event has passed.

પ્રદેશ પદાધિકારીઓ સાથે બેઠક

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ સહપ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ પદાધિકારીઓ અને મોરચા પ્રમુખ મહામંત્રીઓ સાથે બેઠક યોજી.
આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં.