Events Footer

Events

Loading Events

« All Events

22 November, 2021

Start Event Date

November 22 @ 10:30 am

End Event Date

November 22 @ 11:00 am

Location (Venue)

  • This event has passed.

પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન

વિહાસા પેટ્રોલીયમ, પોર-કરવણ રોડ, પોર, તા. જી. વડોદરા

કરજણનાં પૂર્વ ધારાસભ્ય શ્રી સતીષભાઇ પટેલ દ્વારા વિહાશા પેટ્રોલિયમ અણખી ખાતે તૈયાર કરાયેલા ન્યારા ફ્યુઝન સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, જિલ્લા ભા.જ.પ.ના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ સહ-પ્રવકતા શ્રી ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.