

03
April, 2025
Start Event Date
April 3 @ 9:00 pmEnd Event Date
April 3 @ 10:00 pm- This event has passed.
ગુજરાતનાં સાંસદશ્રીઓ સાથે દિલ્હીમાં સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણનાં આતિથ્યમાં હળવાશની પળો માણી.
ગુજરાતનાં સાંસદશ્રીઓ સાથે દિલ્હીમાં સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણનાં આતિથ્યમાં હળવાશની પળો માણી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા વિકસિત ગુજરાતની ટીમ તૈયાર છે !!!





