Events Footer

Events

Loading Events

« All Events

28 April, 2024

Start Event Date

April 28 @ 5:00 pm

End Event Date

April 28 @ 6:00 pm
  • This event has passed.

આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અડાલજ ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહી સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો.

આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અડાલજ ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત રહી સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો.
સહકારિતા આંદોલન ગુજરાતમાં મોખરે છે. સરકારને સહકારનું પીઠબળ મળે છે અને નીતિ વઘુ સરળ બનતા સહકારી ક્ષેત્રે સારું કાર્ય થઇ શકે છે. મોદી સરકારનાં નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે, સહકારી ક્ષેત્રે સારા વહીવટને કારણે નાગરિકોનો વિશ્વાસ પણ વધ્યો છે. આ લોકસભાનાં ઇલેક્શનમાં ગુજરાત હેટ્રિક સર્જી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય જીત અપાવવા સૌને આહવાન કર્યું.