Events Footer

Events

Loading Events

« All Events

29 May, 2023

Start Event Date

May 29 @ 12:00 pm

End Event Date

May 29 @ 1:30 pm
  • This event has passed.

 અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, આ અંતર્ગત યોજાનારા વિભિન્ન કાર્યક્રમો સંદર્ભે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદ સંબોધી.
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે 9 વર્ષના વિકાસકાર્યો પર પ્રેઝન્ટેશન આપી સૌને માર્ગદર્શન પાઠવ્યું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ સહિત પ્રદેશ હોદ્દેદારો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સંસ્થાઓના તંત્રીશ્રીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યાં.