અંકલેશ્વર ખાતે શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું ઉદ્ઘાટન
આ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ, શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી અરુણસિહ રાણા , જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિ સિંહ અટોદરીયા, અંકલેશ્વર પાલિકા પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.