Navsari Constituency

 

We are an organisation that unites people from all political parties, and none, into one effective anti-EU ground campaign, which is working towards winning.

સુરત શહેર, સુરત જીલ્લા અને નવસારી જીલ્લાની ૭ વિધાનસભા બેઠકો મજુરા, ઉધના. લીંબાયત, ચોર્યાસી, નવસારી, જલાલપુર અને ગણદેવી ને આવરી લેતી લોકસભા બેઠક છે. ૨૦૦૮માં અસ્તિત્વમાં આવેલી બેઠકના પ્રથમ સાંસદ બનવાનું સૌભાગ્ય સી.આર.પાટીલને મળ્યું છે. પ્રથમ વખત ૧,૩૨,૬૪૩ મતની સરસાઈ થી અને ૨૦૧૪મા રેકોર્ડ ૫,૫૮,૧૧૬ની સરસાઈથી જીત મેળવી હતી.