અગામી તા. ૨૯/૧૨/૨૦૧૮ થી સરકારનાં આદેશથી ટ્રાઈ (TRAI)નાં નવા નિયમ મુજબ, કેબલ ટી.વી પર પ્રસારિત થતી પે ચેનલોનાં નવા દરોનાં લીધે કેબલ કનેક્શન ગ્રાહકો ઉપર થતા અસહ્ય ભાવ વધારાની સામે આજે સુરત કેબલ ઓપરેટર એસોશીએશનનાં સભ્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

24 December , 2018