ગુજરાત સરકારનાં મહેસુલ મંત્રી માન. શ્રી કૌશિકભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં સુરત કલેકટર કચેરી ખાતે તાપી નદીમાં વધતું પ્રદુષણ અટકાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાપી નદીમાં સિંગણપોર વિયરનાં વિસ્તારમાં મગદલ્લા સુધીની લંબાઈમાં ડ્રેજીંગ-ડીસીલ્ટીંગ અને કાંપ કાઢવાનું કરવા બાબત, વિયરની ઉપરવાસનાં વિસ્તારો કઠોર-ખોલવડ સુધીની લંબાઈમાં સરોવરનું ડીસીલ્ટીંગ કામ કરવા બાબત તેમજ નવા બેરેજ બનાવવા વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

24 December , 2018