ગુજરાત સરકારના માન. મંત્રીશ્રી ગણપતસિંહજી વસાવા અને ઉધના વિસ્તારના ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલજીની સાથે સુરતના ખાનગી ટ્યૂશન ક્લાસીસના બાળકો પ્રવાસથી પરત થતાં સમયે મહાલથી બરડીપાડાને સાંકળતા માર્ગમાં ધૂલદા ગામ નજીક અકસ્માત દુર્ઘટનામાં ઈજા પામેલ બાળકોની હોસ્પિટલમાં મુલાકાત લીધી.

23 December , 2018