સુરત થી સાપુતારા ખાતે પ્રવાસે ગયેલ ભૂલકાંઓની બસને અકસ્માત નડતા ૧૦ જેટલા ભૂલકાંઓનું મૃત્યુ થયું હતું જેમની સ્મશાનયાત્રામાં ગુજરાત સરકારના માન. મંત્રીશ્રી ગણપતસિંહજી વસાવા, ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને હજારો પ્રજાજનો સાથે ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી ભૂલકાંઓ પરિવારજનોને સાંતત્વ આપી.

23 December , 2018