વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સંસદમાં રજુઆત કરવા ભારતીય જનતા પાર્ટીના સાંસદોને આવેદનપત્ર આપવામાં આવ્યું

16 December , 2018