આવનાર રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મારવાડ વિધાનસભાના ઉમેદવાર શ્રી કેશારામજીને જંગી બહુમતીથી વિજયી બનાવવા સુરતમા વસતા રાજસ્થાની સમાજનાં લોકોની આજે સુરતથી ૩ બસ રાજસ્થાન જવા રવાના કરી અને કાલે સવારે બીજી ૮ બસ રવાના થશે.

05 December , 2018