પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય અને તાલુકા પંચાયત ચીખલીનાં સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કોળી પટેલ સમાજની વાડી, જુના વલસાડ રોડ, ચીખલી ખાતે કરવામાં આવ્યું જેમાં ખુબ જ મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.

30 November , 2018