ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના નૂતનવર્ષ સ્નેહમિલનમાં નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્ર અને સમાજનું ઉત્થાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું ધ્યેય છે. ભાજપા સત્તા માટે નહી પરંતુ સેવાના ભાવ સાથે સમાજના અંતિમ માનવીનું પણ કલ્યાણ થાય તેવા ધ્યેય સાથે દેશના રાજ્યોમાં શાસન ચલાવી રહી છે.

18 November , 2018