દિપોત્સવનો તહેવાર બસ હમણાં જ નવા વર્ષના આશિષ વરસાવીને ગયો છે ત્યારે સુરત શહેર મહાનગર ભાજપાનું નુતનવર્ષને વધાવતું સ્નેહમિલન S.M.C. પાર્ટીપ્લોટ, ઉમરા ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરો તથા પદાધિકારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી પાર્ટીની એકતા તથા સાયુજ્યના દર્શન કરાવ્યા હતા. શરુ થયેલા આ નવા વર્ષમાં દેશહિત તથા લોકસેવાના કાર્યો બમણા જુસ્સા તથા ઉત્સાહપૂર્વક કરવાનું પ્રણ પણ આ કાર્યક્રમમાં લેવામાં આવ્યું હતું.

17 November , 2018