ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ દ્વારા ખેડૂતોની ખેત પેદાશો અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવનિર્માણ ગોડાઉનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મારી ગ્રાન્ટમાંથી ૭.૫૦ લાખ મંડળીને એમ્બ્યુલન્સ માટે ફાળવવામાં આવ્યા

02 November , 2018

ગડત વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળ દ્વારા ખેડૂતોની ખેત પેદાશો અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવનિર્માણ ગોડાઉનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મારી ગ્રાન્ટમાંથી ૭.૫૦ લાખ મંડળીને એમ્બ્યુલન્સ માટે ફાળવવામાં આવ્યા.