શ્રી આદિવાસી સર્વોદય મંડળ ખેરગામ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય જામનપાડા શાળાને શિક્ષણ પ્રદાનતાના ૫૦ વર્ષ પૂર્ણ કરતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી અમૃતભાઈ બી. પટેલનો વિદાય સમારોહ યોજાયો.

01 November , 2018