સરદાર પટેલના એકતા તથા અખંડિતતાના સંદેશાને જન-જન સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજિત “એકતા યાત્રા”નો લીંબાયત વિધાનસભામાં ઠેક ઠેકાણે વિવિધ સમાજના અગ્રણીઓ, ભા.જ.પા.ના કાર્યકર્તાઓ અને પ્રજાજનો દ્વારા ભવ્યતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

26 October , 2018