રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવી સરદાર પટેલના એકતા તથા અખંડિતતાના સંદેશાને જન-જન સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજિત “એકતા યાત્રા”નો ડીંડોલી ઉમિયામાતાજીના મંદિર ખાતેથી શુભારંભ કરાવ્યો. આ એકતા યાત્રા પ્રથમ તબક્કામાં રાજ્યના 5 હજાર ગામોમાં એકતાનો સંદેશ ફેલાવશે.આગામી તા. 31 મી ઓક્ટોબર સરદાર સાહેબની જન્મજયંતિએ આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના વરદ્ હસ્તે સરદાર સાહેબની આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે.

26 October , 2018