નહેર આધારિત પાઈપ લાઈન મારફત ગામ તળાવો ભરવા માટે સિંચાઈ વિભાગની યોજનામાંથી જુનાગામ, સુંવાલી, રાજગીરીના ગામોના લોકોને ખેતીવાડી માટે તથા પશુપાલન માટે તળાવો ભરવાના પ્રશ્ન બાબતે રજૂઆત કરવા માટે ગ્રામજનો મારા કાર્યાલય ખાતે મળ્યા.

24 October , 2018