સુરત ડિસ્ટ્રીકટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા બોયસ અને ગર્લ્સ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે માંથી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓની ટીમ બની સ્ટેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.

23 October , 2018

સુરત ડિસ્ટ્રીકટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા
બોયસ અને ગર્લ્સ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે માંથી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓની ટીમ બની સ્ટેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.