નવરાત્રી ઉત્સવ એટલે નવ રાતોનો મહોત્સવ... આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વે શિવનંદન એપાર્ટમેન્ટ, વેસુ આયોજિત રાસગરબામાં જગદ્‌જનનીના ભાવવંદના કરવાનું સૌભાગ્ય મળ્યું. નવરાત્રી એટલે ગુજરાતની અસ્મિતા, ઓળખાણ, અણમોલ પર્વ, જે ગુજરાતીઓ દર વર્ષે ભક્તિભાવપૂર્વક માણે છે. આ પર્વમાં ગુજરાતનું સમાજ જીવન નાતિ-જાતિ, ઉચ્ચ-નીચ, ગરીબ-તવંગરના ભેદ ભૂલી સૌને નૃ્ત્યોત્સવથી જોડનારૂ 'સૌનો સાથ-સૌના વિકાસ'ને સાકાર કરનારનું પર્વ છે.

16 October , 2018

નવરાત્રી ઉત્સવ એટલે નવ રાતોનો મહોત્સવ...
આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વે શિવનંદન એપાર્ટમેન્ટ, વેસુ આયોજિત રાસગરબામાં જગદ્‌જનનીના ભાવવંદના કરવાનું સૌભાગ્ય મળ્યું. નવરાત્રી એટલે ગુજરાતની અસ્મિતા, ઓળખાણ, અણમોલ પર્વ, જે ગુજરાતીઓ દર વર્ષે ભક્તિભાવપૂર્વક માણે છે. આ પર્વમાં ગુજરાતનું સમાજ જીવન નાતિ-જાતિ, ઉચ્ચ-નીચ, ગરીબ-તવંગરના ભેદ ભૂલી સૌને નૃ્ત્યોત્સવથી જોડનારૂ 'સૌનો સાથ-સૌના વિકાસ'ને સાકાર કરનારનું પર્વ છે.