ભક્તિ અને શક્તિના સમન્વયના આધાર પર વિશ્વના સૌથી લાંબા ચાલનારા પવિત્ર આધ્યાત્મિક નૃત્ય ઉત્સવ નવરાત્રીના આઠમાં નોરતે ચીખલી કોલેજ સ્થિત નવરાત્રી મહોત્સવમાં જગતજનની જગદંબા માતાની આરતી કરી અવિરત દર્શન કરવાનો લ્હાવો પ્રાપ્ત થયો હતો.

17 October , 2018