નવરાત્રીના રાસ ગરબાનાં થનગનતા તહેવારના આઠમાં નોરતે ચીખલી તળાવ ખાતે ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંં માતાજીની આરતીનો લ્હાવો લઇ ખેલૈયાઓના રાસને નિહાળવાનો મોકો મળ્યો હતો.

17 October , 2018