નવલા નોરતાનાં સાતમાં નોરતે બહેજ ખાતે યોજાયેલ વિશાળ તથા ભવ્ય રાસ ગરબાના કાર્યક્રમમાં હાજરી આપી ભક્તિ અને ઉમંગના પૂરમાં સૌને હિલોળે ચડી અવનવા રાસ કરતા જોઈ મન પ્રફુલ્લિત થયું હતું. માં જગદંબા સૌ પર પોતાની કૃપાદ્રષ્ટિ બનાવી રાખે તે જ પ્રાર્થના.

17 October , 2018