મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામે મીઠાનો સત્યાગ્રહ નવસારી જિલ્લાના દાંડી ગામે કર્યો હતો. આપણા આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે દાંડીના વિકાસ માટેની યોજના બનાવી છે જેનું કામ ડિસેમ્બર મહિના પહેલા પૂર્ણ કરવાનું છે. નવસારી કલેકટરશ્રી, DDOશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યશ્રી તથા ટીમ સાથે દાંડી વિકાસનું કામ ઝડપથી પૂર્ણ થાય અને પ્રોગ્રેસ જોવા માટે સ્થળની મુલાકાત લીધી હતી. આવનારા દિવસોમાં દાંડી એક ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકસિત થઈ જશે.

17 October , 2018