સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત એકતા રથ યાત્રાનો સરદાર સાહેબની કર્મભૂમિ ઐતિહાસિક બારડોલી નગરથી પ્રારંભ ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી Vijay Rupani સાહેબ દ્વારા કરાવવામાં આવ્યો. એકતા અખંડિતતાનો ભાવ 10 હજાર ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે. આગામી 31 ઓકટોબર સરદાર જયંતિએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો લોકાર્પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી કરવાના છે તે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બની રહેશે.

19 October , 2018