ધાર્મિક, પ્રાદેશિક અને પ્રાંતિજ વિચારધારામાંથી ભારતીયોને મુક્ત કરવા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના એક્તા સંદેશને અવિરત ગતિશીલતા અને ન્યાય પ્રદાન કરવા ગુજરાત સરકાર દ્વારા એક્તા યાત્રા યોજવામાં આવશે. ૬૦થી વધુ એકતા રથ સમગ્ર રાજ્યમાં પરિભ્રમણ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો એકતાનો અને અખંડિતતાનો સંદેશો લોકો સુધી પહોંચાડશે. આ ઉપરાંત રાત્રી રોકાણના ગામોમાં જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ યાત્રાનો શુભારંભ માન. કેબિનેટ મંત્રી શ્રી Ishwar Parmar જીની વિશેષ ઉપસ્થિતિમાં મરોલી, નવસારી ખાતેથી કરવામાં આવ્યો હતો.

20 October , 2018