નવસારી ટાટા હોલ ખાતે સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંમેલનનું આયોજન

05 October , 2018

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી Rajendra Trivedi જીની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી ટાટા હોલ ખાતે સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નવસારીની જનમેદની ઉપસ્થિત રહી.