સુરતીઓ માટે આનંદ ના સમાચાર.... આખા વિશ્વમાં સુરત એરપોર્ટ એક એવું પહેલું એરપોર્ટ છે જેમાં ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા ઈન્ડિગો એર બસ 320 ની 7 ફ્લાઇટ એક સાથે શરૂ થઈ રહી છે. ઈન્ડિગો ફ્લાઇટ માં સફર કરનાર પહેલા પેસેન્જર ગોવિંદભાઇ ધોળકિયા નું સ્વાગત કરવામાં આવ્યું.

16 August , 2018

સુરતીઓ માટે આનંદ ના સમાચાર....

આખા વિશ્વમાં સુરત એરપોર્ટ એક એવું પહેલું એરપોર્ટ છે જેમાં ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા ઈન્ડિગો એર બસ 320 ની 7 ફ્લાઇટ એક સાથે શરૂ થઈ રહી છે.
ઈન્ડિગો ફ્લાઇટ માં સફર કરનાર પહેલા પેસેન્જર ગોવિંદભાઇ ધોળકિયા નું સ્વાગત કરવામાં આવ્યું.