અટલ નામને ખરા અર્થમાં સાર્થક કરનાર અને ભારતમાતાના મહાન સપૂત સ્વર્ગસ્થ આદરણીય શ્રી અટલબિહારી વાજપાઇજીના સ્વર્ગવાસને પગલે આજે મીલેનીયમ માર્કેટ ખાતે કપડા વેપારીઓએ ભાવપૂર્ણ શ્રધાંજલિ અર્પણ કરી.

18 August , 2018