પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. ૧૭૨૭ કરોડના ખર્ચે ૧૧૫૫૧ આવાસોના લાભાર્થીઓનો સામુહિક ઈ-ગૃહપ્રવેશ, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના તેમજ મુખ્મંત્રી ગ્રામોદય યોજનાના તાલીમાર્થીઓને કૌશલ્ય પ્રમાણપત્ર તથા નિમણુંક પત્ર વિતરણ તેમજ ૫૦૦૦ મહિલાઓના ઉદ્યોગ સાથે જોડાણનો સમારોહ અને મધુબન જળાશય આધારિત રૂ. ૫૮૬.૧૫ કરોડની અસ્ટોલ જૂથ પાણી પૂરવઠા યોજનાની ખાતમુહર્ત વિધિ જુજવા ગામ વલસાડ ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી Narendra Modi સાહેબના વરદ હસ્તે કરવામાં આવી

23 August , 2018

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. ૧૭૨૭ કરોડના ખર્ચે ૧૧૫૫૧ આવાસોના લાભાર્થીઓનો સામુહિક ઈ-ગૃહપ્રવેશ, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના તેમજ મુખ્મંત્રી ગ્રામોદય યોજનાના તાલીમાર્થીઓને કૌશલ્ય પ્રમાણપત્ર તથા નિમણુંક પત્ર વિતરણ તેમજ ૫૦૦૦ મહિલાઓના ઉદ્યોગ સાથે જોડાણનો સમારોહ અને મધુબન જળાશય આધારિત રૂ. ૫૮૬.૧૫ કરોડની અસ્ટોલ જૂથ પાણી પૂરવઠા યોજનાની ખાતમુહર્ત વિધિ જુજવા ગામ વલસાડ ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી Narendra Modiસાહેબના વરદ હસ્તે કરવામાં આવી