ગુજરાત જીનમાસ્ટીક એસોસિએશનની વાર્ષિકસભા કાપડિયા હેલ્થ ક્લબ ખાતે યોજાઈ જેમાં ખેલાડીઓને મોમેન્ટો એનાયત કરી અને આંતરરાષ્ટ્રીયકક્ષાની એરોબીક્સ સ્પર્ધા જે મોંગોલિયા ખાતે યોજાનાર છે જેમાં સુરતના ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે જેમાં સારા દેખાવ કરી સમગ્ર ભારત દેશનું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવી.

24 August , 2018