માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી (પેટ્રોલિયમ-કુદરતી ગેસ, અને કૌશલ્ય વિકાસ) એ આજે ખાત્રી આપી છે કે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરત એરપોર્ટ ઉપર જે ગેસ પાઈપલાઈન પસાર થાય છે તેનાથી આગળ રનવે એક્ષ્ટેન્શન થઇ શકશે. O.N.G.C. તેના માટે બધા જ પ્રયત્નો કરશે જેના કારણે સુરતને નવા એરપોર્ટની જરૂર નહિ પડે.

02 September , 2018

માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી Dharmendra Pradhan જી (પેટ્રોલિયમ-કુદરતી ગેસ, અને કૌશલ્ય વિકાસ) એ આજે ખાત્રી આપી છે કે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરત એરપોર્ટ ઉપર જે ગેસ પાઈપલાઈન પસાર થાય છે. તેનાથી આગળ રનવે એક્ષ્ટેન્શન થઇ શકશે. O.N.G.C. તેના માટે બધા જ પ્રયત્નો કરશે જેના કારણે સુરતને નવા એરપોર્ટની જરૂર નહિ પડે.