ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલ કારીગર ભાઈઓ, બહેનો અને દિવ્યાંગ બાળકો સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની “મન કી બાત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે ગોલ્ડન ગર્લ અને ગુજરાતનું ગૌરવ એવી સરિતા ગાયકવાડનું સન્માન પણ કરવામાં આવ્યું.

30 September , 2018