આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દાંડી ખાતે યોજવામાં આવેલ પ્રાર્થનાસભામાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી અમીતાબેન પટેલ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર શ્રી મંગુભાઇ પટેલ, ઇન્ચાર્જ DSPશ્રી, કલેકટરશ્રી, DDOશ્રી, ગામના આગેવાન શ્રી ધીરુભાઈ પટેલ, ગામના સરપંચશ્રી,ચૂંટાયેલ પ્રતિનિધિઓ, તમામ સમાજના ધર્મગુરુઓ, ગામના આજુબાજુના આગેવાનો, શિક્ષક ભાઈઓ તથા બહેનો તથા બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

02 October , 2018

આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે દાંડી ખાતે યોજવામાં આવેલ પ્રાર્થનાસભામાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી અમીતાબેન પટેલ, ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર શ્રી મંગુભાઇ પટેલ,
ઇન્ચાર્જ DSPશ્રી, કલેકટરશ્રી, DDOશ્રી, ગામના આગેવાન શ્રી ધીરુભાઈ પટેલ, ગામના સરપંચશ્રી,ચૂંટાયેલ પ્રતિનિધિઓ, તમામ સમાજના ધર્મગુરુઓ, ગામના આજુબાજુના આગેવાનો, શિક્ષક ભાઈઓ તથા બહેનો તથા બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.