ગાંધીજયંતિ નિમિત્તે ચીખલી ખાતે સાંસદ સાથે સંવાદ તથા સ્કીલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ચીખલીમાં આપવામાં આવેલી ૩ મહિનાની તાલીમ લેનાર ૧૦૦ બહેનોને સોલાર ચરખા વિતરણ તથા સર્ટિફિકેટ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખુબ જ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો.

03 October , 2018

ગાંધીજયંતિ નિમિત્તે ચીખલી ખાતે સાંસદ સાથે સંવાદ તથા સ્કીલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ચીખલીમાં આપવામાં આવેલી ૩ મહિનાની તાલીમ લેનાર ૧૦૦ બહેનોને સોલાર ચરખા વિતરણ તથા સર્ટિફિકેટ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું