સુરત સાહિત્ય જગતના નામાંકિત શ્રી ભગવતી કુમાર શમાર્જીનું મહાપ્રયાણ

05 September , 2018

દક્ષિણ ગુજરાતના સાહિત્ય જગતના સમ્રાટ, નિર્વિવાદ વક્તા, મૃદુ ભાષી, શબ્દોના ભંડારના અદીપતી એવા પત્રકાર, સાહિત્યકાર, કવિ, રમતગમત ફિલ્મોના લેખક એવા પ્રતિભા ધરાવતા શ્રી ભગવતીકુમાર શર્માજી નો આજ રોજ સવારે દુખદ અવસાન થયું એમના આત્મા ને શાંતિ મળે આવી મારી પ્રાથના છે.