સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા આજે ભાગળ ચાર રસ્તા ખાતે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે " ગોવિંદા ઉત્સવ-૨૦૧૮ "ના મટકી ફોડના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યાં ઉપસ્થિત સુરત શહેરની વિશાળ જનતા અને વિવિધ ગોવિંદા મંડળો દ્વારા શહિદોને ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી.

03 September , 2018