આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ દ્વારા PMJY-આયુષ્યમાન ભારત યોજનાનો ઝારખંડ રાંચી થી શુભારંભ કર્યો. આ યોજનાથી આશરે ૧૦ કરોડ કુટુંબો, આશરે ૫૦ કરોડ કેટલા વ્યક્તિઓને દર વર્ષે રૂ. ૫ લાખ સુધીની સહાય મળશે. આખા વિશ્વમાં સૌથી મોટી આરોગ્યની યોજનાનો ,આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોન્ચ કરવા બદલ એમનો આભાર અને સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ.

23 September , 2018

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ દ્વારા PMJY-આયુષ્યમાન ભારત યોજનાનો ઝારખંડ રાંચી થી શુભારંભ કર્યો. આ યોજનાથી આશરે ૧૦ કરોડ કુટુંબો, આશરે ૫૦ કરોડ કેટલા વ્યક્તિઓને દર વર્ષે રૂ. ૫ લાખ સુધીની સહાય મળશે. આખા વિશ્વમાં સૌથી મોટી આરોગ્યની યોજનાનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોન્ચ કરવા બદલ એમનો આભાર અને સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ.