ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માન. શ્રી Jitu Vaghani જીએ ભારત દેશની દીકરી સરિતાને ગોલ્ડ સિદ્ધિ બદલ સન્માનીત કરી

24 September , 2018

એશિયન ગેમ્સ ૨૦૧૮ માં ડાંગના વનબંધુ પરિવારની દિકરી સરિતા ગાયકવાડે ૪૦૦ મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું જે બદલ ચીખલી ખાતે તેમનો સન્માન સમારોહ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માન. શ્રી Jitu Vaghani જીની હાજરીમાં યોજાયો.