એશિયન ગેમ્સ ૨૦૧૮માં ૪૦૦ મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કરનારી સરિતા ગાયકવાડ સાથે આજે શુભેચ્છા

24 September , 2018

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માન. શ્રી Jitu Vaghani જી અને એશિયન ગેમ્સ ૨૦૧૮માં ૪૦૦ મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કરનારી સરિતા ગાયકવાડ સાથે આજે શુભેચ્છા મુલાકાત કરી.