ગુજરાત રાજ્યના સહયોગથી સુમુલ ડેરી, સુરત દ્વારા નવનિર્મિત ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદ્ગાટન

17 September , 2018

ભારતના સ્વપ્ન દ્રષ્ટા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “કુપોષણ નિવારણ થકી સ્વસ્થ સમાજ” અભિયાન દ્વારા મહિલા સશક્તિકરણના નિર્માણ હેતુસર ગુજરાત રાજ્યના સહયોગથી સુમુલ ડેરી, સુરત દ્વારા “નવનિર્મિત ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદ્ગાટન” ગુજરાત રાજ્યના માન. મુખ્મંત્રી શ્રી Vijay Rupani જી ના વરદ હસ્તે કરવામાં આવ્યું.