વોર્ડ નં ૧૭માં આવેલ વિવિધ ૮૩ જેટલી ગણેશજીની પ્રતિમાના આરતી અને દર્શન

20 September , 2018

વોર્ડ નં ૧૭માં આવેલ વિવિધ ૮૩ જેટલી ગણેશજીની પ્રતિમાના આરતી અને દર્શન કરી મંગલકર્તાનાં ચરણોમાં શિશ નમાવી, સર્વની ખુશહાલીની પ્રાર્થના કરી અલૌકિક શાંતિની અનુભૂતિ કરી.